જીવન દર્પણ
Nikhil Kinariwala
Uppskattad leveranstid 7-12 arbetsdagar
Fri frakt för medlemmar vid köp för minst 249:-
'જીવનની સંધ્યાએ' શ્રેણીમાં વૃદ્ધાવસ્થાને આરે પહોંચેલાં અનેક દંપતિઓની નિવૃત્તિ સમયે ઊભી થતી આર્થિક સંકડામણની વાતો તો કોઈકે કરેલી અગમચેતીપૂર્વકની આર્થિક ગોઠવણીની વાત કરી છે.
બદલાતા સમય અને સંજોગોમાં વિચારભેદને લીધે બે પેઢી વચ્ચે સર્જાતી સમસ્યા અને સંવાદિતાની વાત કરી છે.
'જીવનની સંધ્યાએ' શ્રેણીમાં વાસ્તવિકતાનો સૂર છે. અનેક પરિવારમાં બને છે એમ પુત્રપ્રેમની સામે માતાપિતાની આર્થિક કે સામાજિક સલામતી જોખમાય એવા નિર્ણયોની સામે લાલબત્તી ધરી છે.
નિખિલ કિનારીવાળાની 'દામ્પત્ય દર્પણ'ની વાતોમાં ખૂબ વિવિધતા છે. 'આંધળો પુત્રપ્રેમ' માં પુત્રની બેજવાબદાર હરકતો સામે આંખ આડા કાન કરતી માતાના પ્રેમને લીધે દીકરો આડા રવાડે ચઢી જાય અને વાત એટલી હદે વણસી જાય કે એના લીધે પિતાની
- Format: Pocket/Paperback
- ISBN: 9798227181565
- Språk: Gujarati
- Antal sidor: 116
- Utgivningsdatum: 2024-11-09
- Förlag: Nirmohi Publication