દિપક ભજનાવલી
Premdan Umeddan Sinhdhayach
Uppskattad leveranstid 7-12 arbetsdagar
Fri frakt för medlemmar vid köp för minst 249:-
મારા મામા શ્રી ભક્ત કવિ પ્રેમદાન સિંહઢાયચ-બાબરાએ માતાજી/ભગવાન માટે એક ભાવ વંદના પોતે બિલકુલ દેશી ભાષામાં સરળતાથી સમજાય તે રીતે આ પુસ્તકમાં તેમણે તેમની વંદના વ્યક્ત કરી છે.
આ પુસ્તક પ્રકાશિત કરવાનું સૌભાગ્ય મને મળ્યું છે હું મારા-મામાનો આભારી છું. ગમે તેવી આપતિ-વિપતિ ને કાયમ હસતે મુખે સહજ-સરળ કરીને તમામને ઉપયોગી થવુ તે તેમનો જીવનમંત્ર રહ્યો છે જીવનમાં ખુબ સંઘર્ષ કરીને અનેક ધંધા-રોજગારમાં તેમની કસબ અજમાવીને પરિવારને કેમ ઉપયોગી થવુ તે જ.....એક સારા ભજનિક ઉપરાંત તબલચી કવિ અને કર્મઠ પરિવાર પ્રેમી એટલે આ પુસ્તકના સર્જક.
માતાજીના ભેળીયા, ભજન, દોહા, છંદ સમજાય તેવી દેશી ભાષામાં નિરૂપત કરેલ છે તેઓશ્રીને આ પુસ્તક પ્રકાશિત કરવામાં કવિઆલ-કચ્છ ચારણરત્ન લાભુદાનભાઈ ફુનડા- રાધનપુર
- Format: Pocket/Paperback
- ISBN: 9798230723516
- Språk: Gujarati
- Antal sidor: 226
- Utgivningsdatum: 2024-11-21
- Förlag: Nirmohi Publication