Historia
રખડુ: એક નિરંતર યાત્રા
Rajesh Sheth
Häftad
179:-
Uppskattad leveranstid 7-12 arbetsdagar
Fri frakt för medlemmar vid köp för minst 249:-
રાજુ આ એક વાર્તાનું મુખ્ય પાત્ર ...
>યુરોપિયન ટાપુદેશ માલ્ટામાં રાજુ તેના માલિક સુનાદ્રના બંગલામાં ખડકાળ દરિયા કિનારે રહે છે. એક વહેલી સવારે એક ચીસ સાંભળીને તે બાળકીને કાંઠે અફ્ળાયેલી બોટમાંથી બચાવે છે. એક પત્ર અને અન્ય દસ્તાવેજ વાંચીને તે દિગ્મૂઢ બની જાય છે. બાળકીને બચાવવા બદલ અજાણતા જ તે કરોડો રૂપિયાનો વારસ બને છે.

આ વાર્તામાં પ્રેમ, સમર્પણ, શોખ, સંવેદના, લાગણી, જવાબદારી, આતુરતા, વિયોગ, વિખવાદ, વેર, ધુત્કાર, સમાધાન, કુદરતી આફતો, કટોકટી, ઈતિહાસનું પુનરાવર્તન અને ભરપુર સસ્પેન્સ છે.
કેમેરો લઈને રખડવાનો શોખીન તેને નાની-મોટી પરિસ્થિતિઓમાંથી પસાર કરાવે છે. રાજુમાંથી તે રખડુ રાજારામ ક્યારે બને છે તે જોવાનું રહ્યું.
- Format: Häftad
- ISBN: 9789357828499
- Språk: Engelska
- Antal sidor: 246
- Utgivningsdatum: 2024-12-01
- Förlag: Gunjan